જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા, ૧૨ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા અને ૧૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૨ માળીયા-૧, માણાવદર-૨, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૧૫ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!