પીએચડીની પદવી એનાયત

0

જૂનાગઢ પોલીસ તંત્રમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અલ્પેશ પી. પરમારના પત્ની સોનિયા વ્રજલાલ ટાંકએ ‘જિલ્લા કક્ષાના આર્થિક વિકાસમાં જિલ્લા સહકારી બેંકોની ભૂમિકા  જૂનાગઢ તથા રાજકોટ જિલ્લા સહકારી બેંકોની કામગીરીનો તુલનાત્મક અભ્યાસ’ વિષય ઉપર મહાશોધ નિબંધ શ્રી યુ.એન. મહેતા આર્ટસ કોલેજ, મોરબીના ડો. રામભાઈ કે. વારોતરિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તે માન્ય રાખી પીએચડીની પદવી પ્રદાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews