ઈશ્વરિયા શાળામાં વિદ્યાર્થીઓને અનાજ વિતરણ કરાયું

0

કોરોના બિમારીમાં શાળામાં અભ્યાસ બંધ હોય સરકાર દ્વારા બાળકોને પિરસાતા ભોજનના સ્થાને અનાજ જથ્થો આપવામાં આવે છે. ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં આચાર્ય હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે સંચાલક અભેશંગભાઈ મકવાણાના હસ્તે વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન અનાજનું નિયમ મુજબ વિતરણ થઈ રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews