જૂનાગઢમાં વિહિપના ઉપક્રમે જૈન સમુદાયના સંતોનો પ્રવાસ યોજાયો

0

શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ ગુજરાતના અભિયાન અંતર્ગત જૂનાગઢ મહાનગરનો પ્રવાસ યોજાયો હતો જેમાં જૈન સમુદાયના સંતોને સામેલ કરાયા હતા. આ તકે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જૈન સંતોને અભિયાનને લગતું પૂસ્તક ભેટ અપાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!