અમેરીકામાં કોરોના વાયરસની વેકસીન મુકાવતા સોરઠનાં ડો.પટેલ પ્રભાકર ભુત

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વના દેશોને ઝકડી લીધેલ છે. આ દરમ્યાન કોરોનાની રસી શોધી કાઢવામાં આવી છે અને રસીકરણ થઈ રહયું છે. દરમ્યાન વંથલીનાં ડો.પટેલ પ્રભાકરભાઈ અશોકભાઈ ભુત કે જેઓ હાલ અમેરીકામાં વસવાટ કરી રહયા છે. અનેે તેઓએ કોરોનાની રસી મુકાવી છે તે પ્રસ્તૃતમાં દર્શાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!