છોડવડી ગામેથી સગીરાનું અપહરણ, ફરીયાદ

0

ભેંસાણનાં છોડવડી ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીનું હાલ ઢોળવા ગામે રહેતા અક્ષય કરશનભાઈ રાઠોડે લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાનાં ઈરાદે અપહરણ કરી જતાં પોલીસે આ બનાવમાં ફરીયાદ નોંધી પીએસઆઈ આર.એ.જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!