ચાંદ્રાવાડીના યુવાનનું ઝેરી દવા પીતા મોત

મેંદરડાનાં ચાંદ્રાવાડી ગામે રહેતા વિપુલભાઈ મથુરભાઈ બોઘરા (ઉ.વ.૩પ) નામનાં યુવાને કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને જૂનાગઢ ખાતે ડો.વડાલીયાની હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ અને સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!