જૂનાગઢમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

0

જૂનાગઢમાં અંબીકાચોક વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે સામત કનુભાઈ રાઠોડ ભરવાડને વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઈ રોકડ, મોબાઈલ સહિત કુલ રૂા.૧૮,પ૬૦નો મુદામાલ કબજે કર્યો હતો. આ રેઈડ દરમ્યાન ખડીયા ગામનો જાવીદ ઉર્ફે જાવલો હાજર મળી આવ્યો ન હતો. બંને શખ્સો વિરૂધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!