કાથરોટા-વડાલ રસ્તાનું અધુરૂં સમારકામ પૂર્ણ કરવા ગ્રામજનોની માંગણી

0

જૂનાગઢ નજીક આવેલ કાથરોટા ગામનાં વડાલને જાેડતા મુખ્ય માર્ગ ઉપર ગંગાજળીયા પૂલથી નજીક રસ્તો બિસ્માર થયો છે અને ખરાબ રસ્તાને કારણે રોજ મોટી સંખ્યામાં અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે આ માર્ગનું બાકી રહેલ સમારકામ પૂર્ણ કરવા માગણી કરવામાં આવી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!