જૂનાગઢના ભેંસાણ નજીક આવેલા સુખપુર ગામે ૧૧ સિંહના ટોળાએ બે ખેડૂતોની માલિકીના બળદનું મારણ કરી અને મિજબાની માણી હતી. આ ઘટનાને પગલે સુખપુરના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. જંગલ બોર્ડર નજીકના ગામડાઓમાં અવારનવાર વન્ય પ્રાણીઓ અવી ચડતા હોય તેમજ સિંહના ટોળા દેખા દેતાં હોય વન વિભાગ દ્વારા સિંહના ટોળાને દૂર કરવા લોકોમાંથી માંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews