ઉના : રહેણાંક વિસ્તારમાં અજગર દેખાયો !

0

ઉનામાં ચંદ્રકિરણ સોસાયટી રહેણાંક વિસ્તારમાં ધીરૂભાઈ મૈયાનાં ઘરે ૪ ફુટની લંબાઈ ધરાવતો અજગર નીકળતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જાે કે આ અજગરને અશોકભાઈ ચૌહાણે પકડી પાડી જંગલ ખાતાને જાણ કરી સોંપી આપેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!