સુરતનાં જાણીતા મહિલા ફેશન ડિઝાઈનરે ચાંદીનાં સાન્તાકલોઝ બનાવ્યા

સુરતનાં ફેશન ડિઝાઈનર હિના મોદી દ્વારા ફેબ્રિક અને જરીનો ઉપયોગ કરી ક્રિસમસ ટ્રી તૈયાર કરાયું છે. આ ટ્રીમાં દરેક વસ્તુ લોકલ જ લગાવવામાં આવી છે. સાથે શહેરનાં અનેક જવેલર્સ દ્વારા બનાવવામાં આવેલ ચાંદીનાં સાન્તા ટ્રી ઉપર મુકવામાં આવ્યા છે. સુરતમાં આ ક્રિસમસમાં ચાંદીનાં સાન્તા કલોઝ બનાવવામાં આવ્યા છે, જે ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યા છે. આ સાન્તા બનાવવામાં ૪૦૦ ગ્રામ ચાંદીનો ઉપયોગ કરાયો છે, તો ૧પ૦ મી. ફેબ્રિકથી ૩.રર લાખ પેટલ બનાવી ક્રિસમસ ટ્રી તૈયાર કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!