વિસાવદરનાં જુનીચાંવડ નજીક અકસ્માતમાં ચાલકનું મૃત્યુ

0

વિસાવદર તાલુકાના લેરીયા ગામે ચંદુભાઈ ગેલાભાઈ દાફડા (ઉ.વ.૩૮) પોતાનું મોટરસાયકલ લઈ કડીયા કામે નિકળેલા હતાં. આ દરમ્યાન તા.ર૩-૧ર-ર૦ર૦નાં સવારનાં ૮-૩૦ થી તા.રપનાં સવારનાં સમયગાળા દરમ્યાન અકસ્માત થયો હોવાની શકયતા છે અને જુની ચાંવડ ગામના પાટીયા પાસે મોટર સાયકલ સાથે અકસ્માત થયેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવેલ છે. આ બનાવમાં વિસાવદર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!