કેશોદ : મગફળીની ગુણીઓ માથે પડતા દબાઈ જવાથી મૃત્યુ

0

કેશોદનાં સોંદરડા ગામનાં ટેટુભાઈ મેરશીંગ પલા (ઉ.વ.૧૭) મીલનાં ગોડાઉનમાં મગફળીની ગુણીઓના થપ્પા પાસે બેઠેલા હોય એ દરમ્યાન મગફળીની ગુણીઓ માથે પડતા તેનું દબાઈ જવાથી મૃત્યુ થયું છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews