જૂનાગઢમાં નિઃશુલ્ક યોગ વર્ગનો આવતીકાલથી પ્રારંભ

0

જૂનાગઢ જીલ્લા યુવા કોચ અને યોગાચાર્ય પ્રતાપ એમ. થાનકી દ્વારા આવતીકાલ તા.ર૭-૧ર-ર૦ર૦ રવિવારે સવારે ૧૦ કલાકે મોતીબાગ પાસે એસટી કોલોની સામે નિઃશુલ્ક યોગ વર્ગનો પ્રારંભ થઈ રહયો છે. યોગ ટ્રેનર માટે આ પ્રથમ તાલીમ વર્ગ છે જેનુ આવતીકાલે ઉદઘાટન થવાનું છે. મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ગીરીશભાઈ કોટેચા, વિનુભાઈ અમીપરા, માહિતી અધિકારી અર્જુન પરમાર, રમત-ગમત અધિકારી હિતેષ દિહોરા તેમજ મહંત શ્રી શેરનાથબાપુ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે. નિઃશુલ્ક યોગનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!