દ્વારકામાં સુશાસન દિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડયા

0

દ્વારકામાં સુશાસન દિવસની ઉજવણી નિમીતે કિસાન કલ્યાણ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર, પ્રાંત અધિકારી અને ભાજપના હોદેદારીની હાજરીમાં કોરોના ગાઇડ લાઇન્સનો ખૂલ્લે આમ ભંગ થયો હતો. તંત્ર દ્વારા આમ જનતાને લગ્ન પ્રસંગ સહિત કાર્યક્રમોની મંજુરી મેળવી નિયમોનું પાલન કરાવવામાં આવે છે ત્યારે ભાજપ સરકારના કાર્યક્રમમાં નિતી નિયમને છાપડે ચડાવ્યા હતા. કાર્યક્રમમાં સોશ્યલ ડીસ્ટન્સનાં ધજાગરા ઉડયા હતા અને ૬૦૦થી વધુ લોકોનો મેળાવડો યોજાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews