ભવનાથ અને ગિરનાર ક્ષેત્ર પ્રવાસીઓથી ઉભરાયું

0

નાતાલ પર્વની ઉજવણી ચાલી રહી છે.  જાે કે આ વર્ષે કોરોનાનો સંક્રમીત કાળ ચાલી રહ્યો હોય, કોઈ મોટા કાર્યક્રમ કે ભભકા કરવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ હરવા ફરવાનાં સ્થળો, જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળોએ પ્રવાસી જનતા ઉમટી પડી છે. સક્કરબાગ ખાતે પણ ગઈકાલે પ્રવાસીઓનો ઘસારો રહ્યો હતો. ત્યારે આજે ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews