જૂનાગઢમાં હાજીયાણી બાગ ખાતે આગ લાગતા દોડધામ ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી

0

જૂનાગઢ શહેરમાં કોલેજ રોડ ઉપર આવેલ હાજીયાણી બાગમાં આજે કોઈ કારણસર આગ લાગી હતી. આગનાં કારણે અફરાતફરી મચા જવા પામી હતી. ઝુંપડપટ્ટીમાં આગ લાગી હોવાની જાણ થતા ફાયર વિભાગનો સ્ટાફ બનાવનાં સ્થળે દોડી આવ્યો હતો. અને પાણીનો મારો ચલાવી તત્કાલ આગને કાબુમાં લીધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!