જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા

0

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે કોરોનાના નવા ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગઈકાલે નોંધાયેલા કોરોનાના નવા ૨૧ પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં ૧૦ કેસ, ગ્રામ્યમાં ૧ કેસ, મેંદરડામાં ૩ કેસ, કેશોદ, ભેસાણ અને વિસાવદરમાં ૨-૨ કેસ, વંથલીમાં ૧ કેસ નોંધાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!