મેંદરડા તાલુકાનાં નાજાપુર ગામે વૃધ્ધાનું અગ્નિસ્નાન

0

મેંદરડા તાલુકાનાં નાજાપુર ગામનાં ધીરીબેન બાબુભાઈ વેકરીયા (ઉ.વ.૬૦)એ બીપીની બિમારીથી કંટાળી જઈ શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેમનું મૃત્યુ થયું હતું. મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
માણાવદર : ઈલેકટ્રીક શોર્ટ લાગતા મૃત્યું
માણાવદરનાં ગણા ગામે રહેતા સોનલબેન જગદીશભાઈ જાદવ (ઉ.વ.ર૩) પોતાની વાડીએ પાણીની મોટર બંધ કરવા જતાં ઈલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મૃત્યુ થયાનો બનાવ બનવા પામેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews