દ્વારકા : ગોમતી નદીમાં એક અજાણ્યા પુરૂષનું ડૂબી જવાથી થયું મૃત્યું

0

દ્વારકની ગોમતી નદીમાં નહાવા પડેલ એક ૪ર વર્ષનો પુરૂષ ડુબતી હાલતમાં તણાઈને કિનારે આવતાં તેને હોસ્પીટલે ખસેડાયો હતો પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. દરમ્યાન ગોમતી નદીમાં યાત્રિકો ડૂબવાના બનાવો અવારનવાર બનતા હોય ગોમતીધાટે કાયમી ધોરણે રેસ્કયું બોટ અને ટીમ તૈનાત કરવા ન્યું વેપારી એસોસીએશન દ્વારા રજૂઆત કરાઈ છે પરંતુ દ્વારકા નગરપાલિકા દ્વારા આ અંગેની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews