જામકંડોરણાની બોરીયા સેવા સહકારી મંડળી દ્વારા અકસ્માત સહાયનો ચેક અર્પણ કરાયો

0

જામકંડોરણા તાલુકાની શ્રી બોરીયા જૂથ સેવા સહકારી મંડળી લી.ની અકસ્માત વીમા યોજના હેઠળ સ્વ. નાનજીભાઈ કુરજીભાઈ સાવલિયાનું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદારને રૂપિયા ૫,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાના હસ્તે અર્પણ કરાયો હતો. આ તકે રાજકોટ દૂધ સંઘના પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા, ચૌહાણ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરસનભાઈભાઈ સોરઠીયા મંડળીના પ્રમુખ ચંદુભાઈ લુણાગરિયા તથા કરણસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews