ઉપલા દાતારની જગ્યાના દર્શન કરતા ડો. કથીરીયા

0

જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યામાં ગૌસેવા આયોગના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયાએ દાતારબાપુના દર્શન કરી જગ્યાના મહંત શ્રી ભીમબાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે દાતારસેવક પ્રકાશભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews