દિવ્યાંગ સેવા સંસ્થાન ખાતે ગરમ ધાબળાનું વિતરણ કરાયું

0

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઈ વાજા અને ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી દ્વારા દિવ્યાંગ સેવા સંસ્થાન ખાતે તમામ બાળકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે સંસ્થાનાં સંચાલકો ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews