ઉના : કડકડતી ઠંડીમાં તાપણાની મોજ

0

છેલ્લા ત્રણેક દિવસથીસુસવાટા મારતા પવન સાથે ઠંડીનો માહોલ છવાઈ ગયો છે અને ઠેર-ઠેર લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા અને ઠંડી ઉડાડવા માટેના વિવિધ ઉપાયો કરી રહેલ છે ત્યારે ઉનામાં શિયાળાની કડકડતી ઠંડીમાં તાપણાને સહારે લોકો મોજ માણી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews