દીવની મુલાકાત લેતા ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

0

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવના પ્રવાસે આવેલ હતા તે દરમ્યાન દીવ સિવિલ હોસ્પિટલના ફુલટાઈમ ઓર્થોપેડિક સર્જન ડો. રિશી સોલંકી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. આ તકે જુનાગઢ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓટી આસિસ્ટન્ટ પરબતભાઇ નંદાણીયા, સુત્રાપાડા સિવિલ હોસ્પિટલના નર્સિંગ ઓફિસર હિરેનભાઈ સોલંકી વગેરે વગેરે જાેડાયા હતા. રાષ્ટ્રપતિ દીવની આન, બાન અને શાન સમા નાગવા બીચના નયનરમ્ય દ્રષ્યો સહિત વિવિધ પર્યટક સ્થળોની મુલાકાત લઈને આનંદ વિભોર થયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews