જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૩ કેસ નોંધાયા, ૧૦૧ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા અને ૧૦૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૨, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૧, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૧૩ કેસ નોંધાયેલ છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!