જૂનાગઢમાં બેભાન હાલતમાં પ્રૌઢનું મોત

0

જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતા કાળુભાઈ બચુભાઈ મકવાણા (ઉ.વ.પપ) કોઈપણ અગમ્ય કારણોસર બેભાન થઈ જતાં તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવવામાં આવેલ અને ત્યાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews