જૂનાગઢમાંથી વરલી મટકાનો જુગારી ઝડપાયો

0

જૂનાગઢમાં કસ્તુરબા સોસાયટીનાં નાકે વરલી મટકાનો જુગાર રમતા પુનાભાઈ મનજીભાઈ ભડલીયાને એ-ડીવીઝનનાં પો.કો. પ્રવિણભાઈ રાણીંગભાઈએ ઝડપી લઈ વરલી મટકાનું સાહિત્ય અને રોકડ સહિત કુલ રૂા.૧૦ર૦નો મુદામાલ કબજે કરી તેની વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews