બગડુ ગામનાં આધેડે માનસીક તણાવથી ગળેફાંસો ખાધો

0

જૂનાગઢ પંથકનાં બગડુ ગામે રહેતા ઘુસાભાઈ ગોકળભાઈ (ઉ.વ.પ૬) પોતાની વાડીએ હતાં ત્યારે માનસીક તણાવ તેમજ કોઈપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસે શૈલેષભાઈ ઘુસાભાઈ ડોબરીયાનું નિવેદન નોંધી હે.કો. આર.એમ.ગળચરે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews