કેશોદ પાસે બે બાઈકની ટકકર

0

કેશોદ- જૂનાગઢ રોડ ઉપર પુરૂષોતમ લાલજી ગૌશાળા પાસે લોએજ ગામનાં બાઈક ચાલક ગોવીંદભાઈ મેરામણભાઈ નંદાણીયાએ પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી શેરગઢ ગામનાં રમેશભાઈ મુંજાભાઈ ચાવડાની બાઈક નં.જીજે-૧૧-બીએચ- ૭૬૯૭ સાથે ભટકાડી દેતા રમેશભાઈને ઈજા પહોંચી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews