જે લોકો દાવો કરી રહ્યા છે તે પાયાવિહોણા અને બકવાસ છેઃ નીતિશકુમાર

મુખ્યમંત્રી નીતીશકુમાર બુધવારે પટનાના ઇકો પાર્કમાં બાળકો માટે બનાવવામાં આવી રહેલા રાજધાની જળાશયનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવા વર્ષમાં પટના બિહારના બાળકો માટે આ એક ભેટ હશે. તેમણે જણાવ્યું કે, ૪ જાન્યુઆરીએ તેનું ઉદઘાટન કરવામાં આવશે. આ દરમ્યાન તેમને શ્યામ રજકના નિવેદન ઉપર સવાલ કરવામાં આવ્યો હતો. તેના ઉપર નીતિશકુમારે કહ્યુ કે, જે લોકો આ દાવો કરી રહ્યાં છે તે પાયાવિહોણા અને બકવાસ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!