મોરબીનાં અજંટા-ઓરેવા ગ્રુપે પોતાના ૪૦૦૦ કર્મચારીઓને વેકસીન આપવાની તૈયારી બતાવી

0

મોરબીની ઓરેવા અજંટા કંપનીનાં માલિક દ્વારા તેમનાં કંપનીમાં કામ કરતા ૪૦૦૦ જેટલા કર્મચારીઓને રસીકરણ માટેનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવવામાં આવી છે. કંપનીમાં કામ કરતા મહિલા સહિતનાં કર્મચારીઓને એકપણ રૂપિયાનાં ખર્ચ વગર રસીકરણ થઈ જશે. જાે કે, કંપનીને આ માટે ઓછામાં ઓછા ૩૦ લાખથી વધુ ખર્ચ થઈ શકશે તેવો અંદાજ છે. આ અંગે અજંટા ઓરેવા ગ્રુપનાં માલિક જયસુખ પટેલે ગુજરાત સરકારને પત્ર લખ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews