જૂનાગઢ તાલુકાનાં સરગવાડા નજીકથી ૧૩ર બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. કે.ડી.રાઠોડ અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે સરગવાડા નજીકનાં રસ્તા ઉપરથી દારૂનો જથ્થો ૧૩ર બોટલ ઝડપી લીધો છે. રેઈડ દરમ્યાન અશોક ઉર્ફે ભુરો ઉર્ફે બકાલી કરમશીભાઈ સોલંકી દેવીપુજક હાજર નહીં મળી આવતા તેના વિરૂધ્ધ પ્રોહીબીશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!