જૂનાગઢમાં તળપદા કોળી સમાજનાં ચુંટાયેલા આગેવાનોનું સન્માન કરાયું

0

જૂનાગઢમાં તળપદા કોળી સમાજની વાડી, ભવનાથ ખાતે અખિલ ભારતિય કોળી સમાજ જૂનાગઢ શહેર શાખાની સમિતિની રચના કરવા તેમજ ટ્રસ્ટના પ્રમુખ ગોરધનભાઈ કુનપરાની અખિલ ભારતીય કોળી સમાજ જૂનાગઢ શહેર માટે પ્રમુખની વરણી તા.૨૭/૧૨/૨૦૨૦ ના રોજ ગુજરાત પ્રદેશ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું ચુંવાળીયા કોળી સમાજ ટ્રસ્ટ, જાેષીપરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે માજી ધારાસભ્ય જેઠાભાઈ જાેરા, બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, જી.પી. કાઠી, મનદીપભાઈ મકવાણા, ડો. ભીમજીભાઈ સગારકા, ડો. વૈદેભાઈ માલમ, ભરતભાઈ બાલસ, ભાવેશભાઈ જીંજીવાડિયા, જીતેન્દ્ર એમ.રાનેરા, દાનભાઈ કેશવલા, કાન્તીભાઈ એસ, ચૌહાણ, મેરામભાઇ સિહોરા, ધીરૂભાઈ ચૌહાણ, રમેશભાઈ બાવળિયા, પંકજભાઈ ભરડા, કે.ડી.સાગરકા, કાળુભાઈ ચાવડા, સમજુભાઈ સોલંકી, અરજણભાઈ ડોકલ, સામતભાઈ આંત્રોલીયા, યોગેશભાઈ બાલસ, મનુભાઈ ઝાલા, કાનભાઈ ઘરસંડા, વાલજીભાઈ મેર, રમેશભાઈ વડોદરિયા, ભુપતભાઈ વડેચા, કાળુભાઈ વાઘેલા, રવજીભાઈ ઉગ્રેજા, અશોકભાઈ મકવાણા, મેણસીભાઈ ચારિયા, મહેશભાઈ વાસણ, ભરતભાઈ કટેશીયા, ખીમજીભાઈ મોકરિયા, ભીમજીભાઈ વાઘેલા, ચંદ્રેશભાઈ વાવેચા, કિશોરભાઈ રાખશીયા, મુકેશભાઈ ડાભી, ભગવાનજીભાઈ મકવાણા, પપુભાઇ મેનેજરે આ બધાજ આગેવાનોએ પ્રદેશ મહામંત્રી બટુકભાઈ મકવાણાની કાર્યક્રમના અધ્યક્ષ તરીકેની વરણી કરી આગેવાનો દ્વારા શહેર શાખાના નવા વરાયેલા સભ્યોનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
અઉપરોકત આગેવાનોનું સન્માન ચુંવાળીયા કોળી ટ્રસ્ટ તેમજ તળપદા સમાજના સભ્યો દ્વારા ફૂલહાર તેમજ શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ચુંવાળીયા કોળી સમાજ ટ્રસ્ટના આગેવાનો ભુપતભાઈ વડેચા, જગદીશભાઈ મકવાણા, પ્રવીણભાઈ પરમાર, ભાવેશભાઈ જીંજવાડિયા, મગનભાઈ મકવાણા તેમજ ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસની સખત મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના મહિલા અધ્યક્ષ કુ. રિદ્ધિબહેન મહેરિયા તેમજ નીતાબેન ચૌહાણ પ્રસંગને અનુરૂપ મહિલાઓ તેમજ યુવા વર્ગને સમજણ આપી હતી. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ બાલસે કર્યું હતું. અને મહિલાઓમાં રીદ્ધીબેન મહેરિયા દ્વારા જીલુબેન બાવળિયાની તાલુકા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ તકે તળપદા કોળી સમાજની વાડી તેમજ વાસણ મંડપ સર્વિસની સગવડતા કોઈ જાતના ચાર્જ વિના આપવામાં આવી તે બદલ ચુંવાળીયા કોળી સમાજ ટ્રસ્ટ જાેશીપુરા, તળપદા સમાજ તેમજ માનદીપભાઈ મકવાણાનો આભાર માનેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!