જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડી યથાવત, ગિરનારમાં પ.૩ ડિગ્રી તાપમાન

0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં છેલ્લા એક અઠવાડીયા થયા સતત અતિશય ઠંડીનું પ્રમાણ રહયું છે. ઠંડીનાં વધઘટ થતા તાપમાન અંતર્ગત જનજીવન પ્રભાવીત થયું છે. બર્ફીલા પવનોથી બેઠા ઠાર જેવી સ્થિતિ રહી છે. આજે પણ ઠંડી યથાવત રહી છે. થોડોક ઘટાડો થયો છે પરંતુ થરથર ધ્રુજાવતી ઠંડીનો અનુભવ હજી પણ ચાલુ રહયો છે. જૂનાગઢ શહેરમાં મેકસીમમ તાપમાન ૧૬.૬, મીનીમમ તાપમાન ૧૦.૦૩, ભેજ ૬ર ટકા અને પવનની ગતિ પ.૮ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews