વંથલી : ઓઝત નદીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો

0

જૂનાગઢ જીલ્લાનાં વંથલી નજીક આવેલ ઓઝત નદીમાંથી આજે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ પોલીસને થતાં વંથલી પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી મૃતકની ઓળખ મેળવવા તેમજ તપાસની કામગીરી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews