દ્વારકાધીશ જગતમંદિરમાં ૨૦૨૧ના નવા વર્ષનાં પ્રથમ દિવસે કુંડલા ભોગ મનોરથના દર્શન યોજાયા

0

દ્વારકાધીશ જગતમંદિરમાં નવા વર્ષ ૨૦૨૧ના પ્રથમ દિવસે દ્વારકાધીશના પરમભક્ત પરિવાર દ્વારા ગઈકાલે સવારે કુંડલા ભોગ મનોરથના દર્શન યોજાયા હતા. આ દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews