જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૧ કેસ નોંધાયા, ૧૪ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૧ કેસ નોંધાયા હતા અને ૧૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૦, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૦, માણાવદર-૨, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૫, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૨૦ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!