માંગરોળ : દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયો

જૂનાગઢ એસઓજીનાં એએસઆઈ એમ.વી. કુવાડીયા અને સ્ટાફે માંગરોળ – કેશોદ રોડ નજીકથી રીઝવાન ઉર્ફે હસલો ઈસુબભાઈ જેઠવા રહે.માંગરોળવાળાને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ રૂા.રપ હજારની કિંમતની સાથે ઝડપી લીધેલ છે. જયારે માણાવદરનાં એક શખ્સ સહિત બે સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!