સાળંગપુર ખાતે ઉજવાયો દિવ્ય શાકોત્સવ

0

 

સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીનાં માર્ગદર્શનથી  તા.પ-૧-ર૦ર૧ને મંગળવારનાં રોજ સવારે પઃ૩૦ કલાકે મંગળા આરતી તથા દાદાની શણગાર આરતી ૭ઃ૦૦ કલાકે કોઠારી વિવેકસાગરજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. શાકોત્સવ અંતર્ગત વિવિધ શાક ધરાવવામાં આવેલ તેમજ ભોજનશાળા પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલ છે. એવમ્‌ મારૂતિયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવને શાકોત્સવ નિમિત્તે ટ્રેડિશનલ શણગાર કરવામાં આવેલ જેમાં હજારો હરિભકતોએ ઘરે બેઠા ઓનલાઈન દર્શનનો લાભ Salangpur Hanumanji-Official યુટયુબ ચેનલ દ્વારા લીધેલ
હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews