એસટી કોલોની જૂનાગઢ ખાતે આવતીકાલથી યોગ વર્ગ શરૂ થશે

0

જૂનાગઢ શહેરમાં લોકોને યોગ અંગેનું પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે યોગના વર્ગ શરૂ થઈ રહયા છે. આવતીકાલે બાબા રામદેવ પ્રેરીત યોગ વર્ગ એસટી કોલોની મોતીબાગ ખાતે બપોરનાં ત્રણ કલાકે શરૂ થઈ રહયો છે. આ યોગ વર્ગનાં સંચાલક તરીકે સગુણાબેન નિઃશુલ્ક સેવા આપશે. રસ ધરાવતા લોકોએ ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews