જૂનાગઢ : નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

0

જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીની પલ્લવીબેન વિરાભાઈ રાવલીયાએ એમએ સમાજશાસ્ત્રમાં ૮પ ટકા સાથે ઉત્તિર્ણ થઈ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પલ્લવીબેને સમાજશાસ્ત્રમાં એમફીલમાં ૭૯ ટકા સાથે પ્રથમ રેન્ક મેળવેલ છે. આ ઝળહળતી સિધ્ધી હાંસલ કરવા બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, ડો. જયદેવસિંહ ઝાલા, પરાગ દેવાણી, ઋષિરાજ ઉપાધ્યાય સહિતનાએ પલ્લવીબેનને અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews