પોરબંદરનાં યુવાને ઘાયલ કુંજ પક્ષીને બચાવ્યું

0

પોરબંદરના લક્ષ્મીનગરમાં રહેતા સેવાભાવી યુવાન માલદેભાઈ ચોૈહાણે આકાશમાંથી પતંગ કે કોઈપણ કારણોસર આકાશમાં ઉડતા કુંજ પક્ષીને ઈજા પહોંચતા બચાવીને પોરબંદર પક્ષી અભિયારણમાં સુપ્રત કરીને જીવદયા ધર્મનો દાખલો બેસાડયો હતો. હાલ મકરસંક્રાંતમાં પતંગની મોજ કરતાં આપણી ભારતીય જુની રમતો રમીને મનોરંજન મેળવી આપણા આતિથ્ય માણવા પધારેલાં મહેમાન પક્ષીઓને સત્કારીએ એવી અપીલ પણ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews