માણાવદર : વેળવા-ચૂડવા રોડના નબળા કામ અંગે આક્ષેપ, તપાસ માંગ

0

માણાવદર-વેળવા-ચૂડવા રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તેમાં માણાવદરના જીઈબી ચોકથી દોઢેક કિ.મી. સુધી પટ્ટીમાં બુરવાનું કામ ચાલુ છે. આ કામગીરીમાં વપરાયેલ મટીરીયલ હલકી ગુણવત્તાનું વપરાયું હોવાનો આક્ષેપ કરી આ અંગેની તપાસ કરવા માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદભાઈ જે. લાડાણીએ રાજય માર્ગ મકાન વિભાગ, જૂનાગઢના ઈજનેરને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews