જીંજુડા ગામે પાણી, કચરાનાં મામલે મારામારી

મેંદરડાનાં જીંજુડા ગામે રહેતા મનીષાબેન અરવીંદભાઈ દેગામાનાં ઘરની બાજુમાં રહેતા કાન્તીભાઈ રામભાઈ ગરસાણીયા અને તેની પત્ની ભાનુબેન, દીકરી મીરાબેન, દીકરો વિજય પાણી અને કચરો નાંખતા હોય જે અંગેની ના પાડતા આ પરિવારનાં સભ્યોએ ઉશ્કેરાઈ જઈ મનિષાબેન, તેમના સાસુ જયાબેન, નણંદ ગીતાબેન અને તેના પતિ ભુપતભાઈ ઉપર લાકડી, પાવડાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી હે.કો. ડી.એન.ગળચરે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!