જૂનાગઢમાં યુવાનને આડેધડ માર માર્યો

0

જૂનાગઢમાં યોગેશ્વરનગરમાં રહેતા મનોજભાઈ જીવરાજભાઈ ખાંભલા ઝાંસીનાં રાણીના પુતળાની સામે આવેલ મેલડી માતાજીનાં મંદિરે ઉભા હતાં ત્યારે આરોપી મુકેશભાઈ જીવરામભાઈએ ફરીયાદી મનોજભાઈને ગાળો કાઢી પ્લાસ્ટીકના પાઈપ વડે આડેધડ માર મારી માથા તેમજ શરીરનાં ભાગે ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી બીે-ડીવીઝન પોલીસનાં એએસઆઈ એન.એ.ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews