જૂનાગઢમાંંથી બાઈકની ચોરી

0

જૂનાગઢમાં રહેતા ચંદુભાઈ દાસુમલભાઈ મુલચંદાણીએ પોતાની બાઈક નં.જીજે-૧૧-એએમ- ૬૭૬૦ ખોજાવાડમાં ડંકીની સામે રાખેલ અને ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews