વિશળ હડમતીયા ગામે ઠપકો આપતાં આધેડ ઉપર હુમલો

0

ભેંસાણના વિશળ હડમતીયા ગામે રહેતા આધેડ ભીખુભાઈ ગુલમહંમદભાઈ વિશળે આરોપી હબીબભાઈ આમદભાઈ ઉર્ફે જીયાસમાને ઠપકો આપેલ જેનું મનદુઃખ રાખી હબીબભાઈએ ભીખુભાઈ ઉપર કુહાડાથી હુમલો કરી માથાનાં ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews