કાગળમાં મોબાઈલ નંબર લખી મહિલા કંડકટરની સતામણી

0

જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં બસમાં મુસાફરી કરતાં અજાણ્યા શખ્સે ફરજમાં રહેલ મહિલા કંડકટરની અનિચ્છા હોવા છતાં પોતાનો મોબાઈલ નંબર એક કાગળની ચીઠ્ઠીમાં લખીને આપીને તેની સતામણી કરી હતી. મહિલા કંડકટરે અજાણ્યા શખ્સનું નામ વસીમ સીડા હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં બી-ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી પીએસઆઈ કે.જે.પટેલે આગળની તપાસ હાથ ધરી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews